Other News

બોફોર્સ કૌભાંડના 30 વર્ષ બાદ ભારતીય સેનાને મળી નવી હૉવિત્ઝર તોપ
INDIA

બોફોર્સ કૌભાંડના 30 વર્ષ બાદ ભારતીય સેનાને મળી નવી હૉવિત્ઝર તોપ

લાંબા સમયગાળા બાદ એમ-777 હૉવિત્ઝર તોપ ભારત પહોંચી ચૂકી છે અને તેનું પરીક્ષણ પોખરણ રેન્જમાં કરવામાં આવશે. વર્ષ 1986માં બોફોર્સ તોપ બાદ હવે સેનાને એક અસરકારક તોપ મળી રહી છે. સેનાની ત્રીસ વર્ષની પ્રતીક્ષા સમાપ્ત થવા જઇ રહી છે. અમેરિકાથી 145 એમ-777 હૉવિત્ઝર તોપ ખરીદવાની ડીલ હેઠળ પ્રથમ તોપ ભારત […]

પર્યાવરણ મંત્રી અનિલ દવેનું હાર્ટ એટેકથી અવસાન
INDIA

પર્યાવરણ મંત્રી અનિલ દવેનું હાર્ટ એટેકથી અવસાન

પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનો આજે અવસાન થયું છે. વિકાસ મંત્રાલયના રાજ્યકક્ષાનાં પ્રધાન જિતેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ તેમના મૃત્યુનું કારણ કાર્ડિઆક અરેસ્ટ હતું. તે 60 વર્ષનાં અને બિમાર હતા. તેમને છેલ્લાં થોડા સમયથી એઇમ્સ (AIIMS) માં દાખલ કરવામાં આવ્યાં હતા જેના કારણે તે લોકસભાના છેલ્લા બે સત્રોમાં હાજરી આપી શક્યા […]

બોલિવૂડના ગ્લેમરસ મોમ રીમા લાગૂનું વહેલી સવારે હાર્ટ અટેકથી નિધન
Entertainment

બોલિવૂડના ગ્લેમરસ મોમ રીમા લાગૂનું વહેલી સવારે હાર્ટ અટેકથી નિધન

બોલિવૂડના ગ્લેમરસ મધર રીમા લાગૂનું આજે વહેલી સવારે 59 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે નિધન થઈ ગયુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાર્ડિયાક અરૅસ્ટ બાદ તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું.રીમા લાગુના જમાઈ વિનય વેકુલે કહ્યું હતું કે તેમણે ગુરૂવાર સવારે 3.15 […]

96 કલાક સુધી ચાલેલા ઑપરેશનમાં સુરક્ષાદળોએ 20 નક્સલીઓને માર્યા
INDIA

96 કલાક સુધી ચાલેલા ઑપરેશનમાં સુરક્ષાદળોએ 20 નક્સલીઓને માર્યા

છતીસગઢના વીજાપુર અને સુકમાની સરહદ પર ત્રણ દિવસમાં નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં 15થી 20 નક્સલીઓના માર્યા ગયાની માહિતી મળી છે, જ્યારે આ હુમલામાં એક જવાન શહીદ શહીદ થઇ ગયા છે અને બે ઇજાગ્રસ્ત થયા છે. આ પહેલીવાર હતુ જ્યારે સીઆરપીએફ, ડીઆરજી, જિલ્લા દળ અને કોબ્રાના જવાનોએ સંયુક્ત રીતે નક્સલીઓ […]

બાપુ નહીં જાય, ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે: ભરતસિંહ
GUJARAT

બાપુ નહીં જાય, ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે: ભરતસિંહ

વિરોધપક્ષ કોંગ્રેસન નેતા શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પરથી રાહુલ ગાંધી સહિતના નેતાઓને અનફોલો કરી દેતાં બાપુ ભાજપમાં જોડાવવાના છે તેવા ગણિતે ચર્ચા જગાડી હતી. જોકે, શંકરસિંહે સ્પષ્ટતા કર્યા બાદ આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સૌલંકીએ ભાજપ પર ઉલટો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આગામી 8-10 દિવસમાં ભાજપના કેટલાક નેતાઓ […]

મોદી-પુતિન મુલાકાત પહેલા NSG મુદ્દે ભારતની રશિયાને ચેતવણી
INDIA

મોદી-પુતિન મુલાકાત પહેલા NSG મુદ્દે ભારતની રશિયાને ચેતવણી

પોતાના નિકટના સહયોગી રશિયાને ચેતવણી આપતા ભારતે કહ્યું છે કે જો ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)નું સભ્યપદ નહીં મળે તો તે પરમાણુઉર્જા વિકાસના પોતાના કાર્યક્રમમાં વિદેશી ભાગીદારોને સહયોગ આપવાનું બંધ કરી દેશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સ્થિતિમાં તે રશિયા સાથે કુડનકુલમ પરમાણુ ઉર્જા પરિયોજનાના 5મા અને છઠ્ઠા રિએક્ટર […]

સાઈબર એટેકને પગલે અમદાવાદના ATM 2 દિવસ માટે બંધ કરાયા
GUJARAT

સાઈબર એટેકને પગલે અમદાવાદના ATM 2 દિવસ માટે બંધ કરાયા

દુનિયાભરમાં 100થી વધુ દેશોમાં થયેલા રૈનસમવેર અટેકથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. આ સાયબર હુમલાની અસર બેંકો અને ATMને પણ થઇ શકે છે. તેની શંકાના આધારે ગુજરાતની બેંકોને એલર્ટ કરવામાં આવી છે. દેશભરમાં મોટી સંખ્યામાં એટીએમ બંધ કરવાનો આદેશ આરબીઆઇ દ્વારા આપવામાં આવ્યો છે. આ આદેશને પગલે અમદાવાદમાં તમામ એટીએમ […]

સીરિયામાં અમેરિકાનો હવાઇ હુમલોઃ ૨૩ નાગરિકોનાં મૃત્યુ
World

સીરિયામાં અમેરિકાનો હવાઇ હુમલોઃ ૨૩ નાગરિકોનાં મૃત્યુ

અમેરિકાના વડપણ હેઠળની ગઠબંધન સેનાએ કરેલા હવાઈ હુમલામાં સિરિયાના એક શહેરમાં ૨૩ નાગરિકોના મૃત્યુ નિપજ્યા હતા આ શહેર સિરિયાની ઇરાક સાથેની સરહદે આવેલું છે અને હાલ આઇ.એસ.ના કબજામાં છે. બ્રિટન સ્થિત માનવ અધિકારો માટેની સિરીયન નિરીક્ષણ સંસ્થાએ માહિતી આપી હતી કે, સરહદી શહેર અલ્બુકમલ પર સ્થાનિક સમય મુજબ રાત્રિના ૩-૦૦ […]