જ્હાન્વી કપૂર ટ્રાન્સપરન્ટ ટોપ અને શોર્ટ્સમાં મુંબઇના રસ્તાઓ પર મળી જોવા

શ્રીદેવીની મોટી દીકરી જ્હાન્વી કપૂર હાલમાં શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર સાથેની તેની મિત્રતાને કારણે ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે જ્હાન્વી અને ઇશાન બંને એક ફિલ્મમાં સાથે દેખાવાના છે. હાલમાં 19 વર્ષની જ્હાન્વી ટ્રાન્સપરન્ટ ટોપ અને શોર્ટ્સમાં મુંબઇના રસ્તાઓ પર જોવા મળી હતી. તે મુંબઇના ફેમસ કિચન ગાર્ડનની મુલાકાતે ગઈ હતી અને ત્યાંથી બહાર નીકળતી વખતે કેમેરામેનના કેમેરામાં ક્લિક થઈ હતી.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME