કાશ્મીરમાં લશ્કરનો આતંકી મટ્ટૂ ઠાર મરાયો

દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં જિલ્લામાં આવેલા અરવની ગામમાં સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં જુનૈદ મટ્ટૂ સહિત બે આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. સેનાને મળેલી માહિતી પ્રમાણે તેઓ એક મકાનમાં હતા. આ દરમિયાન સેનાએ તે ગામને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અંતે સેના દ્વારા કરવામાં આવતા એન્કાઉન્ટમાં લશ્કરના કમાન્ડર મટ્ટૂ સહિત બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે.
એક સ્થાનિકનું થયું મૃત્યુ

આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તે ગામને ચારેય બાજુથી ઘેરી લીધું છે. સુરક્ષાકર્મીઓના સર્ચ ઓપરેશન દરમિયાન સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકો અને સિક્યુરિટી ફોર્સના ઘર્ષણમાં એક સ્થાનિકનું મૃત્યુ થયું છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME