કુમાર વિશ્વાસ વિરૂધ્ધ આપનું પોસ્ટર વોર ‘ભાજપા કા યાર હૈ કવી નહી ગદ્દાર હૈ’

આમ આદમી પાર્ટીમાં છેડાયેલ જંગ પૂરૂ થવાનું નામ જ નથી લઈ રહી. આપના નેતાઓ દ્વારા કુમાર વિશ્વાસ ઉપર વાક્બાણોથી હૂમલા ચાલુ જ છે. સોશિયલ મીડિયાથી લઈને હવે પોસ્ટર દ્વારા ખુલ્લમ ખુલ્લા એકબીજાનો વિરોધ કરી રહ્યા છે આપના નેતાઓ.આપના કાર્યલયની બહાર જ કુમાર વિશ્વાસની વિરોધમાં સ્લોગન લખેવામાં આવ્યા છે જેમાં ‘ભાજપા કા યાર હૈ કવી નહી ગદ્દાર હૈ’ જેવા સ્લોગન લખાયા છે.


Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME