વીન્ડીઝમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત

ભારતે પાંચ મેચોની વનડે સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝને 105 રને હરાવી દીધું. રનોના હિસાબે કેરેબિયન ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતની સૌથી મોટી જીત 102 રનની હતી, જે તેને જુલાઈ 2013માં મળી હતી. રવિવારે રમાયેલી મેચમાં ઈન્ડિયન ક્રિકેટર્સ દરેક મામલે વિન્ડીઝની ઓછી અનુભવી ટીમ પર ભારે પડી. ટીમે સરળતાથી જીત મેળવી. આ જીતની સાથે મહેમાન ટીમે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

Attachment

Leave a Comment

Powered By Indic IME