માનુષી છિલ્લર નવી ‘મિસ ઈન્ડિયા-વર્લ્ડ’…

હરિયાણાની માનુષી છિલ્લરે ‘મિસ ઈન્ડિયા-વર્લ્ડ 2017’નો તાજ જીત્યો છે. મુંબઈમાં 25 જૂન, રવિવારે યશરાજ સ્ટુડિયો ખાતે આયોજિત કાર્યક્રમમાં એને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જમ્મુ અને કશ્મીરની સના દુઆ ફર્સ્ટ રનર-અપ અને બિહારની પ્રિયંકા કુમારી સેકન્ડ રનર-અપ બની હતી. માનુષીને ગયા વર્ષની વિજેતા સ્ટીફેની ડેલ વેલે તાજ પહેરાવ્યો હતો.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME