રોજેરોજ ફેરફારની નીતિથી નારાજ પેટ્રોલ પમ્પ્સ માલિકોની 12 જુલાઈએ દેશવ્યાપી હડતાળ

ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સીસ એસોસિશને પાંચમી જુલાઈએ ઈંધણની ખરીદી ન કરવાની દેશવ્યાપી હાકલ કરી છે અને ત્યારબાદ 12મી જુલાઈએ તેઓ ના-ખરીદી-ના-વેચાણ હડતાળ પાડવાના છે.ઉક્ત એસોસિએશનને અનેક રાજ્યોના પેટ્રોલિયમ ડીલર્સીસ એસોસિએશન્સનો ટેકો મળ્યો છે.પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ ફેરફારની નીતિ કેન્દ્ર સરકારે અપનાવી છે તેના વિરોધમાં પેટ્રોલ પમ્પ્સ ડિલર્સ હડતાળ પર જવાના છે. ડીલર્સ સરકાર સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓથી પણ નારાજ છે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Attachment

Leave a Comment

Powered By Indic IME