નોટબંધીને લોકો યોગ્ય રીતે ન સમજ્યાઃ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જેટલી

અમેરિકાના એક સપ્તાહના પ્રવાસે ગયેલા નાણામંત્રી અરૂણ જેટલીએ આજે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ભારતમાં એક સુસ્ત ટેક્સ સિસ્ટમ છે. અમે તેને ચેન્જ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે ટેક્સ પ્રણાલીનો બેસ વધારી રહ્યા છીએ. હજુ પણ કેશ મોટી સમસ્યા છે. રિયલ એસ્ટેટને ટૂંક સમયમાં જીએસટી અંતર્ગત લાગુ કરવામાં આવી શકે છે.

જેટલીએ કહ્યું કે, નોટબંધીને લોકો યોગ્ય રીતે સમજ્યા નથી. બેંકમાં પૂરી રકમ આવી જવાનો મતલબ એવો નથી કે બધા રૂપિયા વ્હાઈટ છે. ભારતમાં ટેક્સ ડિપાર્ટમેન્ટ ઘણો ભ્રષ્ટ છે, તેથી અમે ટેક્સને ઓનલાઇન ભરવાનું સરળ બનાવી રહ્યા છીએ.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

5 Not Bad
User Rating:
5 ( 2 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME