અમદાવાદીઓને હવે ઈ-મેમો નહિ આવે, જૂની રીતે જ વસૂલાશે દંડ

અમદાવાદ, રાજકોટ, વડોદરામાં અત્યાર સુધી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકના ઘરે ઇ-મેમો આવતો હતો, પરંતુ હવે સરકાર ફરી વખત જૂની પદ્ધતિથી દંડ વસૂલવાની તૈયારી કરી રહી છે.રાજ્યના કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, જ્યાં સુધી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ઇ-મેમો મોકલવામાં નહિ આવે.હવે જૂની પદ્ધતિ પ્રમાણે જ પોલીસ દંડ વસૂલશે. ઇ-મેમો અંગે પ્રદીપસિંહે કહ્યું છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારના ઘરે ઇ-મેમો મોકલવામાં નહિ આવે, જ્યાં સુધી સ્માર્ટસિટીની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ઇ-મેમો મોકલવામાં નહિ આવે.

Gujarati News ,news in gujarati , Sports News in Gujarati , Bollywood News in Gujarati , Gujarat News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને instagram પર ફોલો કરો

SHARE ON

Review Overview

10 Very Good
User Rating:
10 ( 4 Votes )

Attachment

Leave a Comment

Powered By Indic IME